વેપારી ને રોજ નવી ડિઝાઈન નું સેમ્પલ જોઈએ છે. જાણો આનો સરળ ઉપાય.

આજના હરીફાઈ ના સમય માં કોઈ પણ ડિઝાઈન નો રીપીટ માલ નથી આવતો. વેપારી ને રોજ નવી ડિઝાઈન નું સેમ્પલ જોઈએ છે. પણ રોજ નવી ડિઝાઈન ક્યાંથી બનાવવી? જાણો આનો સરળ ઉપાય.હકીકત માં નવી ડિઝાઈન જેવું કઈ હોતું નથી. ૨-૪ ડિઝાઈન ના કોન્સેપ્ટ મિક્ષ કરીએ તો એક નવું ક્રિએશન બની જાય છે. જેમ કે લેહેન્ઘા ની ડિઝાઈન નો કોઈ સારો ફિગર સારી ની પાટલી માં બેસાડી શકાય. ટોપ ની ડિઝાઈન માંથી નેક ની ડિઝાઈન બનાવી શકાય. કોઈ સારા બુટ્ટા ની ડિઝાઈન તમે કોઈ પણ ડિઝાઈન માં મિક્ષ કરી શકો. આ રીતે એક અનુભવી ડિઝાઈનર ડિઝાઈન બનાવે છે અને તે વેપારી પાસ પણ કરે છે.

પણ આ રીતે ડિઝાઈન જોવા માટે ખુબ જ ટાઇમ જોઈએ. બધી ડિઝાઈનો ખોલી ને જોવાનો કોઈ ની પાસે ટાઇમ છે?

આ સમસ્યા નો એક ઉપાય છે. તમારા મોબાઈલ માં EMB CART નામની મોબાઈલ એપ્લીકેશન ડાઉનલોડ કરી લો. તેમાં ૫૦+ અલગ અલગ કેટેગરી છે. તમે જયારે પણ ફ્રી થાવ એટલે બધી કેટેગરી માં ડિઝાઈનો જોવો અને જે પસંદ પડે એને ડાઉનલોડ કરી લો. ચિંતા કરવાની જરૂર નથી બધી ડિઝાઈન ફ્રી છે એટલે તમારે કઈ પણ ખર્ચ કરવો પડશે નહિ. આ રીતે ડિઝાઈન નું નવું ક્રિએશન પણ બની જશે અને આવક પણ વધી જશે.

આ કંપની ની વેબસાઈટ www.embcart.com પર થી તમે સીધા તમારા કોમ્પુટર માં ડિઝાઈન ડાઉનલોડ કરી શકો છો. એટલે મોબાઈલ માંથી કોમ્પુટર માં લેવાનું ટેન્શન પણ ગયું.

મોબાઈલ માં ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.
android : - www.embcart.com/android

apple : - www.embcart.com/apple

website : - www.embcart.com

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો