શું તમે એમ્બ્રોઇડરી ના બિઝનેસ માં છો? તો તમારે ફેશન ના ટ્રેન્ડ સાથે રહેવું ખુબ જ જરૂરી છે

 

 માર્કેટ માં ચાલતા ફેશન ટ્રેન્ડ ને સમજો અને તેની સાથે ચાલો, તમારા એમ્બ્રોઇડરી ના બિઝનેસ ને નવી ઊંચાઈએ લઇ જાવ

આજ ના સમય માં એમ્બ્રોઇડરી બિઝનેસ માં ફેશન ટ્રેન્ડ નું ખુબ જ મહત્વ વધી ગયું છે. આજ ના ડિજિટલ યુગ માં ફેસબુક, વૉટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમ દ્વારા નવી નવી ફેશન ડિઝાઇન, ટ્રેન્ડ સાથે ખુબ જ ઝડપ થી બદલાયા કરે છે. અને એ ફેશન ટ્રેન્ડ ની સાથે ચાલવું એ એમ્બ્રોઇડરી મશીન ચલાવતા માલિકો માટે ખુબ જ જરૂરી છે.

પેહેલા ના સમય માં એક ડિઝાઇન ખુબ જ લાંબા સમય માટે ચાલતી હતી પણ હવે એક ડિઝાઇન ખુબ જ ઓછો સમય ચાલે છે અને માર્કેટ માં ખુબ જ ઝડપ થી ડિઝાઈનો બદલાય છે. આ માટે એમ્બ્રોઇડરી મશીન માલિકો ને નવી ડિઝાઇન ની ખુબ જ ઝરૂર પડવા માંડી છે અને તે બનાવવા પાછળ ખુબ જ ખર્ચ કરે છે.

માર્કેટ માં ચાલતા ફેશન ટ્રેન્ડ મુજબ એમ્બ્રોઇડરી ડિઝાઇન જોવા માટે એમ્બ્રોઇડરી મશીન માલિકો અને વ્યાપારીઓ EMB CART જેવી મોબાઈલ એપ નો ઉપયોગ કરે છે આ એપ માં સારી, ડ્રેસ, લહેંગાહ, ગારમેન્ટ, લેસ, બુટ્ટા, બ્લાઉઝ, ગાઉન, કુર્તી ની 1.5 લાખ કરતા પણ વધારે એમ્બ્રોઇડરી ડિઝાઈનો છે અને રોજ નવી ડિઝાઇન નો માર્કેટ ના ટ્રેન્ડ મુજબ અપડેટ થતી હોઈ છે. એટલે આ એપ વાપરવા થી એમ્બ્રોઇડરી મશીન માલિકો અને વ્યાપારીઓ ને માર્કેટ ના ટ્રેન્ડ ની ખબર પડે છે કે કઈ ટાઈપ ની ડિઝાઇન ચાલે છે, કઈ રેન્જ ની ડિઝાઇન ચાલે છે, કેટલા ધાગા ની ડિઝાઇન ચાલે છે વગેરે.

એમ્બ્રોઇડરી મશીન માલિકો EMB CART એપ પર થી ડિઝાઇન EMB ફાઈલ માં ડાઉનલોડ કરે છે અને 2-4 ડિઝાઇન ને મિક્ષ અથવા નજીવો ફેરફાર કરી ને ખુબ જ ઝડપથી અને ઓછા ખર્ચે નવી ડિઝાઇન બનાવી ને માર્કેટ માં મૂકે છે જેનાથી તે આ હરીફાઈ ના સમય માં બીજા કરતા હંમેશા આગળ રહે છે 

જો આપ એમ્બ્રોઇડરી નો બિઝનેસ કરો છો તો EMB CART એપ થી તમે માર્કેટ ના ફેશન ટ્રેન્ડ સાથે રહી શકો છો સાથે પિન્ટરેસ્ટ, ઇન્સ્ટાગ્રામ જેવી એપ પણ તમને ખુબ જ ઉપયોગી થશે.

www.embcart.com

Install Mobile app

click here to install app in android phone 

click here to install app in apple phoneટિપ્પણીઓ